જેતપુરના દેરડી રોડ પર ભાદરનદીના બિસ્માર પુલ પર પડેલા ખાડાઓ નગરપાલિકા દ્વારા સિમેન્ટ-કોંક્રિટ વડે પુરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, રાજકોટ, રાજકોટ જીલ્લાના જેતપુર શહેરથી દેરડીની ધાર, દેરડી, મોણપર, સહિતના ગામોને જોડતા રોડ પર આવેલ ભાદર નદી પર આવેલ બેઠો પુલ તદ્દન બિસ્માર હાલતમાં છે, ચોમાસાની ઋતુ દરમિયાન અવારનવાર ભાદરનદીમાં પુર આવવાને કારણે આ પુલ ડૂબી જાય છે અને જેતપુર શહેરથી દેરડી રોડ, દેરડી, મોણપર, ખંભાલીડા તરફ જવા માટે અન્ય રસ્તાનો સહારો લેવો પડે છે તેમજ દેરડીની ધારે આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહી ચાંપરાજપુર, સારણના પુલ સહિતના વિસ્તારમાં કામ કરતા કામદારો એ આઠેક કિલોમીટર ફરીને આવનજાવન કરવા માટે મજબુર બને છે. સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ … Continue reading જેતપુરના દેરડી રોડ પર ભાદરનદીના બિસ્માર પુલ પર પડેલા ખાડાઓ નગરપાલિકા દ્વારા સિમેન્ટ-કોંક્રિટ વડે પુરવામાં આવ્યું